કોરોના સંધર્ભે : હિન્દ ન્યુઝ દ્વારા  થરાદ તાલુકાની ખાસ મુલાકાત

થરાદ, સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ નામની બીમારી એ હાહાકાર મચાવ્યા છે ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા ના થરાદ તાલુકાના મહાદેવપૂરા ગામની તો થરાદ તાલુકા નું પહેલું એવું ગામડું છે કે જ્યાં ગામના લોકો એ બહાર થી આવતા જતા લોકો ઉપર પતિબંધ મૂકી દીધો છે. ‘હિન્દ ન્યૂઝ’ દ્વારા આ ગામની ખાસ મુલાકાત લીધી અને ત્યાંના લોકો પાસે થી માહિતી મેળવી હતી. ગામના કાર્યકરો એ જણાવ્યું હતું કે બહારથી કોઈપણ વ્યક્તિ અમારા ગામની અંદર આવવા દેતા નથી અને કોઈ ખાસ કામ હોય તો જે પણ વ્યક્તિ ત્યાં આવે છે તેમનું નોટ … Continue reading કોરોના સંધર્ભે : હિન્દ ન્યુઝ દ્વારા  થરાદ તાલુકાની ખાસ મુલાકાત